Motivational Quotes Gujarati (ગુજરાતી મોટીવેશનલ ક્વોટ્સ)
Our small collection of the motivational quotes gujarati
અમારા થોડાક મોટીવેશનલ ક્વોટ્સ નો સંગ્રહ
If you love life, don't waste time, for time is what life is made up of. - Bruce Lee
જો તમે જીવનને પ્રેમ કરો છો, સમય બગાડો નહીં, કેમકે સમય જ છે કે જેનાથી જીવન બનેલું છે. - બ્રુસ લી
Life is 10% what happens to you and 90% how you react to it. - Charles R Swindoll
જીવનમાં માત્ર ૧૦% તમારી સાથે કંઇ પણ થાય છે અને બાકી ૯૦% તમે તેના પર પ્રતિક્રિયા કેવી રીતે આપો છો તેના પર છે. - ચાર્લ્સ આર. સ્વિન્ડોલ
Smile in the mirror. Do that every morning and you'll start to see a big difference in your life. - Yoko Ono
અરીસામાં સ્માઇલ કરો. અને તેવું દરરોજ સવારે કરો અને તમે તમારા જીવનમાં મોટા તફાવત જોવાનું શરૂ કરશો. – યોકો ઓનો
Start telling the story of your amazing life, and the law of attraction must make sure you receive It. - Rhonda Byrne
તમારા સુંદર જીવનની વાત કરવાનું (વાર્તા કહેવાનું) શરૂ કરો, અને આકર્ષણનો નિયમ તેની ખાતરી કરશે કે તમે તેને પ્રાપ્ત કરો છો. – રહોન્ડા બ્રાયન
The biggest adventure you can take is to live the life of your dreams. - Oprah Winfrey
તમે જે સૌથી મોટું સાહસ લઈ શકો છો એ તમારા સપનાઓનું જીવન જીવવાનું છે. - ઓપ્રાહ વિન્ફ્રે
Do not dwell in the past, do not dream of the future, concentrate the mind on the present moment. - Buddha
ભૂતકાળમાં ન રહો, ભવિષ્યનાં સ્વપ્નો ન જુઓ, હાલની ક્ષણ પર મનનું ધ્યાન કેન્દ્રિત કરો. – ભગવાન બુદ્ધ
Life is really simple, but we insist on making it complicated. - Confucius
જીવન ખરેખર સરળ છે, પરંતુ આપણે તેને જટીલ બનાવવા પર ભાર મૂકીએ છીએ. - કન્ફ્યુશિયસ
Thousands of candles can be lighted from a single candle, and the life of the candle will not be shortened. Happiness never decreases by being shared. - Buddha
એક મીણબત્તીથી હજારો મીણબત્તીઓ પ્રગટાવી શકાય છે, તેનાથી કંઈ મીણબત્તીનું જીવન ટૂંકું થઈ જશે નહી, સુખ ક્યારેય વહેંચવાથી ઘટી જાય નહી. – ભગવાન બુદ્ધ
Keep love in your heart. A life without it is like a sunless garden, when the flowers are dead. - Oscar Wilde
તમારા હૃદયમાં પ્રેમ રાખો. એ વિના જીવન ફૂલોનાં મૃત્યુ પામ્યા પછી ઉદાસ બગીચા જેવું છે. – ઓસ્કર વાઇલ્ડ
A hero is someone who has given his or her life to something bigger than oneself. - Joseph Campbell
એક હીરો એ એવી વ્યક્તિ છે જેણે પોતાના જીવન કરતાં પોતાને કંઈક મોટું આપ્યું છે. – જોસેફ કેમ્પબેલ
It's all about quality of life and finding a happy balance between work and friends and family. - Philip Green
બધું જીવનની ગુણવત્તા વિશે છે ; કામ અને મિત્રો અને પરિવાર વચ્ચે સુખનું સંતુલન મેળવવું. - ફિલિપ ગ્રીન
Thanks for viewing our collection of the motivational quotes gujarati.
અમારા મોટીવેશનલ ક્વોટ્સ ના સંગ્રહને વાંચવા માટે આભાર.
આશા છે કે તમને આ સંગ્રહ ગમ્યો હશે.
Keep sharing with your friends, near-dear ones…
તમારા મિત્રો, નજીકના પ્રિય જનો સાથે શેર કરવા વિનંતી...
સુવાક્સુંયોનું દર કલેક્શન છે.
ReplyDelete