Motivational Quotes to Inspire You in Gujarati

Motivational Quotes to Inspire You in Gujarati


Successful people don’t become that way overnight. What most people see at a glance—happiness, wealth, a great career, purpose—is the result of hard work and hustle over time.  Here are some Quotes to Inspire You in Gujarati and To be successful, you have to use each day as an opportunity to improve, to be better, to get a little bit closer to your goals. It might sound like a lot of work—and with a busy schedule, next to impossible. But the best part is, the more you accomplish, the more you’ll want to do, the higher you’ll want to reach. So as long as you have the hunger for success, you will always have the power within you to achieve it.

મોટીવેશનલ કવૉટ્સ - સુવિચાર કે જે તમને સફળ બનવા માટે પ્રેરિત કરશે . સફળ લોકો કંઈ રાતોરાત નથી બની જતા હોતા .  પહેલી નજરે લોકો ખાલી એટલું જ જોવે છે કે - ખુશીઓ , સમૃદ્ધિ , એક મહાન કારકિર્દી, ઉદ્દેશ - જે લાંબા સમય ની મહેનત અને ખંત કરીને પોતાનો માર્ગ જાતે કરવાને લીધે એ મેળવી હોય  છે. સફળ થવા માટે, તમારા લક્ષ્યો નજીક પહોંચવા માટે તમારે પોતા ને સુધારવા માટે અને વધુ સારા બનવા માટે દરેકે દરેક  દિવસનો  ઉપયોગ કરવો પડશે. તે ઘણુ કામ માંગી લે છે, વ્યસ્ત શેડ્યૂલને લીધે તે કામ અશક્ય લાગશે. પરંતુ શ્રેષ્ઠ ભાગ એ છે કે તમે જેટલું વધુ મેળવશો, તમે તેટલું જ વધુ કામ કરવા ઈચ્છશો અને પછી તેટલું જ ઊંચે પહોંચશો. તેથી તમારી જેટલી ભૂખ વધુ, તેને મેળવવા માટેની શક્તિ હંમેશા રહેશે .

Use your ambition, drive and desire — along with these 17 motivational quotes to Inspire you and make it happen. તે સંભવ કરવા માટે -  આ 17 મોટીવેશનલ ક્વૉટ સાથે - તમારી મહત્વાકાંક્ષા, અભિયાન અને ઇચ્છા ને વાપરો .




1. Your limitation—it’s only your imagination. ( તમારી સીમાઓ - તે તમારી માત્ર કલ્પના છે. )


Your limitation—it’s only your imagination-quotes to Inspire you in gujarati








 2. Push yourself, because no one else is going to do it for you. ( પોતાની જાત પર દબાણ કરો/ભાર આપો, કારણકે તમારા સિવાય તમારા માટે આ કોઈ કરવાનું નથી. )


Push yourself, because no one else is going to do it for you.-quotes to Inspire you quotes to Inspire you in gujarati









3. Sometimes later becomes never. Do it now. ( પછી કરીશુ એટલે ક્યારેય નહિ થાય, અત્યારે જ કરો.  )


Sometimes later becomes never. Do it now.-quotes to Inspire you in gujarati









4. Great things never come from comfort zones. ( મહાન વસ્તુઓ કમ્ફર્ટ ઝોન માંથી ક્યારેય આવતી નથી. )


Great things never come from comfort zones.-quotes to Inspire you in gujarati









5. Dream it. Wish it. Do it. ( સ્વપ્ન જુઓ , ઈચ્છા રાખો, કરો. )


Dream it. Wish it. Do it.-Quotes to inspire you in gujarati









6. Success doesn’t just find you. You have to go out and get it. ( સફળતા કંઈ તમને શોધવાની નથી , તમારે જ બહાર જવું પડશે અને તેને મેળવવી પડશે .)


Success doesn’t just find you. You have to go out and get it.-Quotes to inspire you-Quotes to inspire you in gujarati








 7. The harder you work for something, the greater you’ll feel when you achieve it. ( કંઈક મેળવવા માટે તમે જેટલી વધુ મહેનત કરશો, જયારે તમે તેને મેળવશો ત્યારે તમે તેટલું જ વધારે ગર્વ અનુભવશો . )


The harder you work for something, the greater you’ll feel when you achieve it. - Quotes to inspire you in gujarati








8. Dream bigger. Do bigger. ( મોટા સ્વપ્નો જુઓ, મોટા કામ કરો.)


Dream bigger. Do bigger. Quotes to inspire you in gujarati






Continue below to read more Motivational Quotes to Inspire You in Gujarati...







 9. Don’t stop when you’re tired. Stop when you’re done. ( જયારે તમે થાકી જાઓ ત્યારે ન અટકી જાઓ, પણ કામ પૂરું થાય ત્યારે જ થોભો. )


Don’t stop when you’re tired. Stop when you’re done. - Quotes to inspire you in gujarati 







10. Wake up with determination. Go to bed with satisfaction. ( દ્રઢનિર્ધાર સાથે જાગો . સંતોષ સાથે પથારી પર જાઓ. )


Wake up with determination. Go to bed with satisfaction. - Quotes to inspire you in gujarati







 11. Do something today that your future self will thank you for. ( આજે એવું કંઈક કરો કે જે તમારું ભાવિ તમને પોતાની જાત માટે આભાર આપશે. )


Do something today that your future self will thank you for. - Quotes to inspire you in gujarati 







12. Little things make big days. ( નાની વસ્તુઓ મોટા દિવસો બનાવે છે. )


Little things make big days. - Quotes to inspire you in gujarati







 13. It’s going to be hard, but hard does not mean impossible. ( તે મુશ્કેલ બનશે , પણ મુશ્કેલનો અર્થ એ નથી કે તે અશક્ય છે. )


It’s going to be hard, but hard does not mean impossible. - Quotes to inspire you in gujarati







14. Don’t wait for opportunity. Create it. ( તક આવે તેની રાહ ન જુઓ , તેને જાતે ઊભી કરો.)


Don’t wait for opportunity. Create it. - Quotes to inspire you in gujarati







15. Sometimes we’re tested not to show our weaknesses, but to discover our strengths. ( ક્યારેક આપણી નબળાઈઓ બતાવવા માટે આપણી કસોટી નહોતી થતી હોતી, પણ આપણી શક્તિ ઓ શોધવા માટે થતી હોય છે.)


Sometimes we’re tested not to show our weaknesses, but to discover our strengths. - Quotes to inspire you in gujarati 







 16. The key to success is to focus on goals, not obstacles. ( અડચણો પર નહિ, ધ્યેય ઉપર પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સફળતાની ચાવી છે. )


The key to success is to focus on goals, not obstacles. - Quotes to inspire you in gujarati







17. Dream it. Believe it. Build it. ( સ્વપ્ન જુઓ, વિશ્વાસ રાખો, સર્જન કરો. )


Dream it. Believe it. Build it. - Quotes to inspire you in gujarati



Hope you liked our collection of motivational quotes and inspirational quotes to inspire you in Gujarati for success in your life.



Author: Lydia Sweatt

Source: Success.com

Comments